બોટાદ APMC મુદ્દે મયુર પટેલને પોલીસે અટકાયત કરી ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવા APMC પહોંચતા પહેલાં જ કાર્યવાહી

ખેડૂતપુત્ર મયુર પટેલ
Download APK
0/5 Votes: 0
Report this app

Get it on Google Play

Description

બોટાદ

બોટાદ APMCમાં ખેડૂતોના પ્રશ્નો અને કથિત ગેરરીતિઓ મુદ્દે ચર્ચામાં આવેલા ખેડૂતપુત્ર મયુર પટેલને પોલીસે ડિટેઇન કર્યા છે. પાળીયાદ પોલીસે તેમને APMC પહોંચે તે પહેલાં જ રસ્તામાંથી રોક્યા હતા.

બોટાદ APMC મુદ્દે મયુર પટેલને પોલીસે અટકાયત કરી: ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવા APMC પહોંચતા પહેલાં જ કાર્યવાહી

વીડિયો :-

બોટાદ
બોટાદ

FaceBook

Video